04

મહત્વનું છે કે આજે તા. 3/12/2024ના શુભ વિવાહ પ્રસ્તાવ કાર્યક્રમ સ્થળ ખાતે એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, મેદાન, મેહુલ નગર, ટેલિફોન એક્સચેન્જ રોડ, શ્રીજી મેરેજ હોલ પાછળ, જામનગર ખાતે શુભ વિવાહ પ્રસ્તાવ કાર્યક્રમ શરૂ થશે. જેમાં રાત્રે 8 કલાકે નિશ્ચય તાંબુલ (મોટી સગાઈ) યોજાશે.
