ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરાયો હુમલો, દેવાયત ખવડની કાર ઉપર હુમલો કરી કાચ તોડ્યા, દેવાયત ખવડ કારમાં નહોતા હાજર, દેવાયત ખવડના ડ્રાઈવર સાથે પણ કરાઈ મારામારી, હુમલો થયા બાદ દેવાયત ખવડની કાર ગાયબ, ગઈકાલ અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજર રહેવા કરી હતી ડીલ, આયોજકે હાજર રહેવા માટે આપ્યા હતા રૂપિયા
